ગ્રેટર લંડન ઓથોરિટી અને અન્ય લોકો તરફથી મેટ હેનકોક, સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર હેલ્થ એન્ડ સોશિયલ કેર અને રોબર્ટ જેનરિક, સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર હાઉસિંગ, કોમ્યુનિટીઝ એન્ડ લોકલ ગવર્નમેન્ટને પત્ર, અંગ્રેજી સિવાયની અન્ય ભાષાઓમાં COVID-19 જાહેર આરોગ્ય માર્ગદર્શન ઉપલબ્ધ ન હોવા અંગે, તારીખ 27/07/2020.