વેલ્સમાં કોવિડ-૧૯ ના નિવારણ અને પ્રતિભાવ અંગે, ડૉ. ફ્રેન્ક આથર્ટન (મુખ્ય તબીબી અધિકારી / તબીબી નિયામક NHS વેલ્સ), ડૉ. એન્ડ્રુ ગુડોલ (ડાયરેક્ટર જનરલ હેલ્થ એન્ડ સોશિયલ સર્વિસીસ), રેગ કિલપેટ્રિક (ડાયરેક્ટર, સ્થાનિક સરકાર) તરફથી આરોગ્ય બોર્ડના મુખ્ય અધિકારીઓને પત્ર - શીખેલા પાઠ અને સ્થાનિક કોવિડ-૧૯ નિવારણ અને પ્રતિભાવ યોજનાઓ વિકસાવવાની વિનંતી, તારીખ ૨૭/૦૭/૨૦૨૦.