કામરાન મલિક તરફથી જસ્ટિન ટોમલિન્સન એમપી (મિનિસ્ટર ફોર ડિસેબલ્ડ પીપલ, હેલ્થ એન્ડ વર્ક) અને હેલેન વોટલી એમપી (કેર મિનિસ્ટર) ને કોરોનાવાયરસ માર્ગદર્શન અને વિકલાંગ લોકો, લાંબા ગાળાની સ્વાસ્થ્ય સ્થિતિ ધરાવતા લોકો અને વૃદ્ધ લોકોના જીવનની સુરક્ષા અંગેનો પત્ર, તારીખ 16 માર્ચ 2020.