રિસ્ક એસેસમેન્ટ રિપોર્ટનો અંશ - અધ્યક્ષો તરફથી: પ્રોફેસર કેશવ સિંઘલ MBE FLSW, FRCS, M.Ch(orth), MS(Orth) (કન્સલ્ટન્ટ ઓર્થોપેડિક સર્જન CTMUHB) અને હેલેન આર્થર (કોર્પોરેટ બિઝનેસ એન્ડ વર્કફોર્સ ડિરેક્ટર, વેલ્શ સરકાર), શીર્ષક: ફર્સ્ટ મિનિસ્ટર'સ BAME COVID-19 એડવાઇઝરી ગ્રુપ - રિપોર્ટ ઓફ ધ સાયન્ટિફિક રિસ્ક એસેસમેન્ટ સબગ્રુપ - તારીખ ઓક્ટોબર 2021.