ફ્રેન્ક આથર્ટન (મુખ્ય તબીબી અધિકારી / તબીબી નિયામક NHS વેલ્સ) તરફથી હેલ્થ બોર્ડના ચીફ એક્ઝિક્યુટિવ્સ અને વેલ્શ એમ્બ્યુલન્સ સર્વિસ ટ્રસ્ટના ચીફ એક્ઝિક્યુટિવને હાઇ કન્સિક્વન્સ ઇન્ફેક્શિયસ ડિસીઝ (HCID) NHS વેલ્સ પ્રિપેયર્ડનેસ અંગેનો પત્ર, તારીખ 24/01/2020.