કોવિડ-૧૯ રોગચાળા દરમિયાન ઉત્તરી આયર્લેન્ડમાં રહેતા અપંગ લોકોના અધિકારો અંગેના માર્ગદર્શક સિદ્ધાંતોના સંદર્ભમાં ડિસેબિલિટી એક્શન તરફથી પત્રવ્યવહાર અંગે રોબિન સ્વાન (આરોગ્ય મંત્રી) તરફથી એન્ડ્રીયા બ્રાઉન (વચગાળાના ચીફ એક્ઝિક્યુટિવ, ડિસેબિલિટી એક્શન) ને ૨૯/૦૪/૨૦૨૦ ના રોજ પત્ર.